913 research outputs found
Sort by
શિક્ષિત બેરોજગાર યુવકો અને યુવતીઓમાં પ્રવર્તતા મનોભાર, વિષાદ અને આત્મઘાતી વલણનો અભ્યાસ"
આજે શિક્ષણનો વ્યાપ વધ્યો છે તેની સાથે રોજગારીનો વ્યાપ વધ્યો નથી. ભૂતકાળની તુલનાએ વર્તમાન સમયે શિક્ષણ અને રોજગારી વચ્ચેનો સંબંધ તુટતો જાય છે. આજે પરંપરાગત શિક્ષણ રોજગારી પ્રાપ્તિમાં મહદ્ અંશે નિષ્ફળ નીવડ્યું હોય એવું આલની પરિસ્થિતિમાં જોવા મળે છે. આજે શૈક